Activity

પ્રેમલક્ષ્મી મંદિર

  • 18/Oct/2013

દેશની સૌ-પ્રથમ
દાદા-દાદીની પાઠશાળા 

જીવન સંધ્યાના કેસરી સૂર્ય સમા વડીલોને મળ્યું “જ્ઞાન પરબ” 
જ્યાં દાદા-દાદીને પ્રેમાળ સ્પર્શ અને ભાવજગતનું અનન્ય માહોલ આપવાનો પથો પ્રયાસ. 

 

  • એક-બે રૂમના નાના ઘરમાં રહેતા પરિવારોના દાદા-દાદી આખો દિવસ પોતાના ઘરની બહાર ઓટલા તેમજ સોસાયટીના નાકા પર દિવસ ગુજારનારા વડીલોને મળ્યો ઓટલો...
  • વહન વ્યવસ્થા વિના મુલ્યે
  • ઓડિયો-વિઝ્યુલ દ્વારા જ્ઞાન-વિજ્ઞાન દર્શન
  • ધાર્મિક અને માર્મિક પુસ્તકોની લાયબ્રેરી સાથે વાંચન ખંડ
  • પરિવારના બાળકોને મુલ્યશિક્ષણ આપી શકે તેવા વાર્તાત્મક પુસ્તકોનું આદાન-પ્રદાન કરતી

"જીવતી સ્કુલ...એટલે પ્રેમલક્ષ્મી મંદિર...
જ્યાં વસે લક્ષ્મી-પ્રેમ અને સરસ્વતી...
જ્યાં હસે દાદા-દાદીનો નિખાલસ વારસો.
"  

Welcome To P.P.Savani Family

‘‘The purpose of human life is to serve,and to show compassion and the will to help others’’.