વિવાહ પાંચ ફેરાના
- 15/Feb/2013
દીકરી-વહુ વચ્ચેનો તફાવત દુર
કરવાના સંદેશ સાથે યોજાયો... "વિવાહ સમારોહ"
- તારીખ 15 ફેબ્રુઆરી ૨૦૧૩, શુક્રવારના શુભદિને
- આ પ્રસંગે પિતાની છત્રછાયા ગુમાવનાર 22 દીકરીઓના લગ્ન કરવી કન્યાદાન કરવામાં આવ્યું હતું.
- આ પ્રસંગે વર-વધુને ચાર ફેરા-ફેરવી સામાજિક બંધનયુક્ત કર્યા અને પાંચમો ફેરો વરના માતા-પિતા ફેરવી યજ્ઞની સાક્ષીએ શપત લેવડાવ્યા કે, (અમો વહુને દીકરીનો દરજજો આપીશું, વહુ અને દીકરીને સમાન સમજીશું, ઘરમાં દીકરી અવતરે તો લક્ષ્મી સ્વરૂપ ગણીશું તથા સ્ત્રી-ભ્રૂણહત્યા નહીં કરીએ)
- ઉપસ્થિત મહેમાનશ્રી : પૂજ્ય દીદીમાં સાધ્વી ઋતુભરાજી સહિત સંત-મહંતોની ઉપસ્થિતિએ અનોખો પ્રસંગ યોજાયો.
- શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નવદંપતીઓને પાઠવ્યા અભિનંદન.
"આપણી આવતી કાલ છે દીકરી"