સંવેદના એક દીકરીની
- 06/Dec/2015
૧૫૧ દીકરીઓના સંવેદનાઓના ઘોડાપુર
વચ્ચે યોજાયો આ વિવાહ સમારોહ....
- તા.૬ ડીસેમ્બર ૨૦૧૫, રવિવારના શુભદિને
- આતશભાજી, રંગબેરંગી ફૂલોથી સાજ-સજ્જ અને રોશનીની ઝગમગાટ સાથે ઠાઠમાઠથી ભવ્ય લગ્ન કરાવી દરેક દીકરીઓના સ્વપનાને સાકાર કરતો પ્રસંગ રહ્યો હત.
- જાનૈયાઓનું સ્વાગત હેલી-કોપ્ટર દ્વારા ફૂલવર્ષાથી કરવામાં આવ્યું હતું.
- આ પ્રસંગે ૧૪૮ દીકરીઓના વિવાહ સાથે ૩ દીકરીઓના નિકાહ કરી કોઇપણ જાત-નાત કે ભેદભાવ વગર દરેક દીકરીઓનું પોત-પોતાના રીત-રીવાજ મુજબ કરિયાવર સાથે કન્યાદાન કરી સાસરે વળાવી હત.
- IAS, IPS, IRS ઓફિસરો, લેખકો, વક્તાઓ સાથે અંદાજે ૧ લાખ જેટલા લોકોએ હાજર રહી સંવેદના ના સહભાગી થયા હતા.
"જે હાથ પ્રાથનાથી વધુ સેવા માટે ઉઠે છે એ હાથ સૌથી પ્રવિત્ર હોય છે"