પિયરીયું
- 14/Dec/2024
તારીખ ૧૪/૧૫ ડીસેમ્બર ૨૦૨૫ના શુભદિને
- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મોરારીબાપુ સહિતના મહાનુભાવોના આશીર્વાદ સાથે ૧૧૧ દીકરીઓને પિતાનો સાથ અને પતિનો હાથ મળ્યો
- ‘પર્યાવરણ અને અંગદાન જાગૃતિ’ના પ્લેકાર્ડ સાથે લોકોને પ્રેરિત કરાયા
- રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે પ્રથમ દિવસે ૧૧૧ દીકરીઓનું કન્યાદાન કરાયું.
- પિયરિયું લગ્નસમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
- મહેશભાઈ સવાણી ૫૨૭૪ દિકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાયા છે.
- એક જ સમયે એક જ કાર્યક્રમમાં ૫૦,૦૦૦ તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરીત કરવાનો એક નવો રેકોર્ડ બન્યો છે.
- એ સાથે જ લગ્નસમારોહમાં ૩૭૦ ફૂટ લાંબુ તોરણ પણ સૌથી લાંબુ તોરણ તરીકે રેકોર્ડ બુકમાં નોંધાયુ છે.
આ લગ્ન અને એ પછી દીકરીની જવાબદારી એ એક સાધુ કાર્ય છે – પૂજ્ય મોરારીબાપુ
આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ - મુખ્યમંત્રીશ્રી, ગુજરાત.
૫૩૦૦થી વધુ હાથમાં મહેંદી મુકાઈ અને એનો રંગ દીકરીઓનાં ચહેરા પર ખુશી બનીને ખીલ્યો