દેહદાન
- 13/Nov/2010
એક સાથે એક જ સ્થળે
૨૫૧ વ્યક્તિઓએ કર્યો સંકલ્પ.
"તબીબી શિક્ષણ આપતી સંસ્થોને માનવ દેહ મેળવવામાં ઘણી મુશ્કેલી નડે છે ત્યારે ૨૫૧ દેહદાનનો સંકલ્પ"
-
એક જ પરિવારે એક જ સ્થળે એક જ મંચપર ૨૫૧ વ્યક્તિઓએ મૃત્યુપરાંત નશ્વર-દેહને મેડિલકના લાભાર્થે આપી જીવન-સાર્થક કરનાર દેહદાતાને વિશીષ્ટ અભિવાદન કરી સન્માનિત કરવામાં આવેલ.
-
મુત્યુ બાદ પણ સેવા-સમાજ કરી શકાય તેવું ભગીરથ કાર્યની પ્રેરણા આપનાર પુ.બાપુજી (વલ્લભભાઈ સવાણી) ને પ્રશાસકીય મહાનુભાવોએ બિરદાવ્યા.
-
સંકલ્પ શક્તિ થકી સર્જ્યા લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ.