વિધવા બહેનો તથા તેમના બાળકોના
મેડીકલની જવાબદારી પોતાના શિરે ઉપાડી
-
સદાય સેવાના દીવડાથી અજવાળું વેરતી મારી-બા અજવાળી બા ના ૬૨ માં જન્મ દિવસ ૨૦૧૧ના રોજ થી પુન:અમે સૌ પરિવાર જનોએ પ્રગટાવ્યો વાત્સલ્યનો પ્રકાસ - મહેશ સવાણી (પી.પી.સવાણી ગ્રુપ-સુરત)
-
બા-ના જન્મદિવસે પતિનું રક્ષણ-પોષણ ગુમાવનાર ગંગા સ્વરૂપ (વિધવા) બહેનોને આરોગ્ય સેવા માટે દત્તક લીધા.
-
૮૭૦૦ થી વધુ બહેનોને અને તેમના નિરાધાર બાળકોને અપાયું આરોગ્ય સુરક્ષા ચક્ર.
-
નાની બીમારીથી લઈ સર્જરી સુધીની મફત આરોગ્ય સેવાનો સંકલ્પ સાથે ઉજવાયો વાત્સલ્યનો સ્પર્શ
-
આ પ્રસંગે અનાથઆશ્રમણી બાળાઓને પરીના વસ્ત્રોમાં શણગારી "બા" ની ઉપસ્થિતિમાં એમનો પણ કેક કાપી બર્થ-ડે મનાવ્યો....જેમને ખબર જ નથી કે અમારો જન્મ દિવસ ક્યારે છે ?
-
આ પ્રસંગે "બ" માતા નું પત્ર ભજવનાર ફિલ્મ અભિનેત્રીઓ અને પુ. સાધ્વી દીદીમાં સાક્ષી બનાવી ઉજવવામાં આવ્યો.
જેની ગોદમાં સંતાનને શાંતિ મળે તે "માં" જેના મિલન થી "માં" ની અશાંતિ ટળે એ "સંતાન"