કોયલડી
04/12/2027
તારીખ ૨૦/૨૧ ડીસેમ્બર ૨૦૨૫ના શુભદિને
⚫ પી.પી.સવાણી પરિવારે બે દિવસમાં ૧૩૩ દીકરીને ભાવસભર વિદાય આપી.
⚫ પરિવારજનના અંગદાનની સંમતિ આપનાર બહેનોના હસ્તે દીપ પ્રગટાવ્યો.
⚫ એક ખ્રિસ્તી દીકરી સહીત ૧૩૩ હિન્દુ દીકરીને પિતા સાથે નવો પરિવાર મળ્યો.
⚫ તુલસી આર્પીને સાસુએ વહુને લક્ષ્મીરૂપ દીકરી તરીકે સ્વીકારી
⚫ પિતા, પુત્ર અને દીકરીઓના પુસ્તકનું વિમોચન કરાયું.
⚫ આ લગ્ન અને એ પછી દીકરીની જવાબદારી એ એક સાધુ કાર્ય છે - પૂજ્ય મોરારીબાપુ આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ - મુખ્યમંત્રીશ્રી, ગુજરાત.
⚫ ૫૩૦૦થી વધુ હાથમાં મહેંદી મુકાઈ અને એનો રંગ દીકરીઓનાં ચહેરા પર ખુશી બનીને ખીલ્યો.