સંબંધ ભાવોભાવના
18/12/2013
પિતાની છત્રછાયા ગુમવનાર ૫૩ દીકરીઓને મળી પિતાની હુંફ
-
તારીખ 8 ડીસેમ્બર ૨૦૧૩, રવિવારના શુભદિને
-
પિતાની છત્રછાયા ગુમાવનાર ૫૨ દીકરીઓના વિવાહ (હિન્દુ વિધિ મુજબ) સાથે એક દીકરીના નિકાહ (મુસ્લિમ રીત મુજબ)નો ભારતમાં સૌ-પ્રથમ પ્રસંગ યોજાયો.
-
કોઇપણ જ્ઞાત-જાતના ભેદભાવ વગર જુદી જુદી જ્ઞાતિઓની પિતા વગરની દીકરીઓને પિતા વગરની દીકરીઓને પિતા તરીકેની હુંફ પૂરી પાડવામાં આવી ભવોભવના સંબંધે બાંધી સાસરે વળાવવામાં આવી હતી.
-
કન્યાદાન સાથે કરિયાવર આપી પિતા તરીકેની દરેક જવાબદારી પૂરી પાડવામાં આવી હતી.
-
ઉપસ્થિત મહેમાનશ્રી: પુ.દીદીમાં, શ્રી દક્ષેશભાઈ ઠાકર (કુલપતીશ્રી VNSGU,સુરત), કાજલ ઓઝા વૈદ્ય (લેખિકા) તેમજ સંતગણ...
"કાળજું ભીનું ને આગણું કોરું, કલરવ લેતી ગઈ..."